ગુજરાતમાં રવિવારે પાણીમાં ડુબી જવાના અડધો ડઝન બનાવો, 19 જણાં ડૂબ્યા, 7ના મોત
અમદાવાદઃ રાજ્યમાં રવિવારનો દિવસ પાણીમાં ડુબી જવાના અલગ અલગ અડધો ડઝન બનાવો બન્યા હતા. એક જ દિવસમાં 19 લોકો પાણીમાં ડૂબ્યા હતા. જેમાંથી 7નાં મોત નિપજ્યા હતા. પાણીમાં ડુબી જવાના જે બનાવો બન્યા હતા જેમાં અવરલ્લી અને રાજકોટમાં 2-2 અને પંચમહાલ, જેતપુર, બનાસકાંઠામાં 1-1 અને દમણમાં 5માંથી 2ને બચાવી લેવાયા હતા જ્યારે 3ની શોધખોળ હજું […]