ગુજરાતમાં અડધો ડઝન ખાનગી ઈજનેરી કોલેજો નો-એડમિશન ઝોનમાં મુકાતા 1800 બેઠકો ઘટી
અમદાવાદઃ રાજ્યમાં સમયાંતરે ખાનગી એન્જિનિયરિંગ કોલેજોને માન્યતા આપવામાં આવતા હોય છે. જોકે ઘણી ખાનગી કોલેજો નિયત ધારાધોરણનું પાલન કરતી નથી. એઆઈસીટીઈના નિયમ મુજબ કોલેજોમાં ક્વોલીફાઈ સ્ટાફ અને માળકાકિય જરૂરી સુવિધા હોવી જોઈએ, જેના માટે અવાર-નવાર ઈન્સપેક્શન પણ કરવામાં આવતું હોય છે. જેમાં કોલેજોને તાકીદ કર્યા બાદ પણ ક્ષતિ પૂર્ણ કરવામાં ન આવે તો કોલેજની માન્યતા […]