ધાનેરા નજીક હાઈવે પર રાત્રે લકઝરી બસમાં આગ લાગતા એકનું મોત, 6 ગંભીર દાઝ્યા
ધાનેરા, 13 માર્ચ 2026: Luxury bus catches fire on highway at night ઉનાળાની ગરમીને લીધે વાહનોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક બનાવમાં ગત મોડી રાત્રે ધાનેરા નજીક નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવી રહેલી લકઝરી બસમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. બસના ચાલકે બસને રોડ સાઈડ પર પાર્ક કરીને […]


