મધ્યપ્રદેશના છિંદવાડાના રાજોલા ગામમાં કૂવાનું ઝેરી પાણી પીવાથી 60 લોકો બીમાર પડ્યા
નવી દિલ્હી: મધ્યપ્રદેશના છિંદવાડામાં અનેક બીમારીઓ જોવા મળી રહી છે. તાજેતરમાં શરદી અને ખાંસીના કારણે ઘણા બાળકોના મોત થયા છે. છિંદવાડાના રાજોલા ગામમાંથી હવે એક નવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કૂવાનું ઝેરી પાણી પીવાથી આખું ગામ બીમાર પડી ગયું છે. જાણકારી અનુસાર, કૂવાનું પાણી દૂષિત હતું. આશરે 150 ઘરોએ કૂવાનું પાણી પીધું હતું. દૂષિત […]