ગુજરાતમાં આજે રવિવારે 225 કેન્દ્રો પર ટેટની મુખ્ય પરીક્ષા લેવાશે, 60 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે
અમદાવાદઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટની મુખ્ય પરીક્ષા આજે તા. 25મીને રવિવારે અમદાવાદ સહિત કેન્દ્રોમાં લેવાશે. આ પરીક્ષામાં 60,000 ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રિલિમ પરીક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થી આજે મુખ્ય પરીક્ષા આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી TET-2ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ […]