કેરળના બીજા નંબરના સોથી ઊંચા પર્વત પર 62 વર્ષિય આ વૃદ્ધાએ સાડી પહેરીને કર્યું ટ્રકિંગ
62 ના દાદીએ સાડી પહેરીનુે કર્યું ટ્રકિંગ કેરળના બીજા નંબરના સૌથી ઊંચા પર્વત પર ટ્રેકિંગ કર્યું લોકો કરી રહ્યા છે વખાણ જો કોી પણ વ્યક્તિ ઈચ્છે તો તે ઘારે તે કરી શકે છે, તેના માટે કોઈ પણ ઉમંર અને પોશાકને કોી જ લેવા દેવા હોતું નથી અને આ વાત સાબિત કરી બતાવી છે આ વાર્તા […]


