1. Home
  2. Tag "60"

વલસાડના મધુબન ડેમમાંથી 60,231 ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયાં

વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વલસાડના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેથી મધુબન ડેમનું લેવલ જાળવવા ડેમના 10 દરવાજા 1.01 મીટર ખુલ્લા રાખીને દર કલાકે 60,131 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવતા દાદરા નગર હવેલી, વાપી […]

ગુજરાતમાં પેટ્રોલ,ડીઝલ અને CNGના ભાવ વધતા છેલ્લા એક વર્ષમાં 60,000 ઈલેક્ટ્રિક વાહનો વેચાયાં,

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં તોતિંગ વધારા બાદ છેલ્લા એક વર્ષથી ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે. ઈલેક્ટ્રિક વાહનો કિંમતમાં મોંઘા પડે છે, પણ તેના સંચાલનમાં નજીવો ખર્ચ આવતો હોવાથી લોકો ઈલેકટ્રિક વાહનો ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં 60,000 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને  કારણે […]

રાજ્યમાં ડિગ્રી અને ડિપ્લામા ઈજનેરીના અભ્યાસક્રમોમાં પ્રવેશના અંતે 60 હજારથી વધુ બેઠકો ખાલી રહી

અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશને અંતે 62 હજાર જેટલી બેઠકો ખાલી રહી ગઇ છે. આ વર્ષે કોરોનાને લીધે બોર્ડે માસ પ્રમોશન આપ્યું હોય ઇજેનરી તરફ ધો.10 અને ધો.12 પાસનો ધસારો વધશે અને બેઠકો ભરાશે તેવી આશા હતી પણ ડિગ્રી ઇજનેરીમાં એડમિશનના બીજા રાઉન્ડના અંતે 30,697 અને ડિપ્લોમા ઇજનેરીમાં 31,154 બેઠકો વણપુરાયેલી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code