સુરેન્દ્રનગરમાં 6490 વાહનચાલકો E- મેમો અપાયા છતાંયે દંડ ભરતા નથી, હવે 44 લાખ વસુલાશે
સુરેન્દ્રનગરઃ શહેરમાં ચાર રસ્તાઓ પર સીસીટીવી દ્વારા ટ્રાફિકનો ભંગ કરનારા સામે નજર રાખવામાં આવી રહી છે. અને ટ્રાફિકનો ભંગ કરતાં વાહનચાલકોને E-મેમો આપવામાં આવે છે. છતાં ઘણાબધા વાહનચાલકો દંડ ભરતા નથી. શહેરમાં એક વર્ષમાં જે વાહનચાલકોને E-મેમો અપાયા હતા તેમાંથી 6490 વાહનચાલકોએ નોટિસ આપવા છતાંયે દંડ ભર્યો નથી. આવા વાહનચાલકો પાસેથી રૂપિયા 44 લાખનો દંડ […]