ગુજરાતમાં અ’ વર્ગની 21 અને બ’ વર્ગની 22 મળી કુલ 69 નગરપાલિકાઓ અપગ્રેડ
7 જિલ્લા મથકો, 4 યાત્રાધામો અને વડનગરનો અ-વર્ગની પાલિકામાં સમાવેશ નગરપાલિકાઓને વિકાસ કામો માટે કુલ રૂ. 46.75 કરોડની વધુ ગ્રાન્ટ મળશે શહેરીકરણના વધતા વ્યાપ લઈ મુખ્યમંત્રીએ કર્યો નિર્ણય ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતની વિકાસયાત્રાથી અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યના શહેરોને ગતિશીલ, જીવંત અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી લિવેબલ બનાવવાના […]