કૃષિ ક્ષેત્રે સંપૂર્ણ માફી પણ ગામડાંમાં 7.5 % અને શહેરોમાં 15% વીજકર વસુલાય છેઃ નાણા મંત્રી
ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં વીજ કરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તથા તે માટેની લાઈટીંગમાં થતા વીજ વપરાશ પર કોઈ પણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા […]


