ODIમાં સૌથી વધુ જીત મેળવનારા 7 કેપ્ટન, યાદીમાં 2 ભારતીય
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે. જોકે, ઓસ્ટ્રેલિયાના અન્ય એક ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડર પણ ટોચના સાતમાં સામેલ છે. વનડે ક્રિકેટમાં સૌથી વધુ જીત નોંધાવનારા કેપ્ટનોની આ યાદીમાં બે ભૂતપૂર્વ મહાન ભારતીય કેપ્ટન, મહેન્દ્ર સિંહ ધોની અને મોહમ્મદ અઝહરુદ્દીનનો પણ સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે, વિરાટ કોહલી અને રોહિત […]