ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ વહન કરતા 7 ડમ્પરો જપ્ત કરાયા
રોયલ્ટી પાસ વિના ખનીજ વહન કરતા 7 ડમ્પર સહિત 10 કરોડનો મુદ્દામાલ જપ્ત, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે સઘન ઝુંબેશ હાથ ધરી, તંત્રની કડક કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ગાંધીનગરઃ ગુજરાતભરમાં ખનીજ માફિયા સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનના દૂષણને ડામવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન […]


