આજે વસંતપંચમી, 7000થી વધુ વરઘોડીયા પરણ્યા, ઠેર ઠેર શરણાઈઓ ગુંજી ઊઠી
અમદાવાદઃ આજે વસંતપંચમીનો દિવસ લગ્નો માટે વણજોયું મૂહુર્ત માનવામાં આવે છે. એટલે આજે રાજ્યભરમાં ઠેર ઠેર અનેક લગ્નો યોજાયા હતા. અમદાવાદ સહિત મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં લગાવાયેલા એક અંદાજ મુજબ લગભગ સાત હજારથી વધુ વરઘોડિયા આજે લગ્નના બંધને બંધાયા હતા. સરકારે લગ્ન માટે 300ની મંજુરી આપતા શહેરી વિસ્તારોમાં લગ્ન આયોજકોએ રાહત અનુભવી હતી. આજે વધુ […]