ગુજરાત કોંગ્રેસ દ્વારા 75માં ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદઃ દેશના રાષ્ટ્રિય પર્વ 75માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા,રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારતમાં સર્વશ્રેષ્ઠ બંધારણ-સંવિધાનને કારણે ભારતનું લોકતંત્ર ટકી રહ્યું છે.યુવાનો, વેપારી, ખેડૂત સહિતના લોકો આજે આઝાદ નથી, છેલ્લા […]


