77 માં સ્વતંત્રતા પર્વ પર પીએમ મોદીએ લાલકિલ્લા પરથી કહેલી વાતોના કેટલાક અંશો અહી જાણો
દિલ્હીઃ- સમગ્ર દેસ આજે 77 મો સ્વતંત્રતા પર્વ મનાવી રહ્યો છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10મી વખત રાજઘાની દિલ્હી ખાતે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને દેશની જનતાને સંબોઘિત કરી હતી .આ પ્રસંગે વિદેશી મહેમાનો પણ સાક્શી બન્યા હતા મોટી સંખ્યામાં અહી લોકો ઉપસ્થિતિ રહ્યા છે. પોતાના સંબોધનની શરુઆતમાં વડાપ્રધાને કહ્યું કે આપણે […]