અદાણીએ સૌથી મોટી આંતર પ્રાદેશિક 765 કેવીની વારોરા-કુર્નુલ ટ્રાન્સમિશન લાઇન કાર્યાન્વિત કરી
અમદાવાદ, 19 ઑક્ટોબર 2023: મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં 1,756 સર્કિટ કિલોમીટરમાં ફેલાયેલ વારોરા- કુર્નૂલ ટ્રાન્સમિશન (WKTL) અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) દ્વારા પૂર્ણ રીતે કાર્યન્વિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પશ્ચિમી અને દક્ષિણ પ્રદેશો વચ્ચે 4500 મેગાવોટનો નિરંતર વીજ પૂરવઠો પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ગ્રીડને મજબૂત બનાવવા સાથે દક્ષિણ ક્ષેત્રની ગ્રીડને મજબૂત કરશે […]