સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં MBA અને MCAના પ્રવેશના ચોથા રાઉન્ડ બાદ 79 બેઠકો ખાલી
9મી સપ્ટેમ્બરે પ્રવેશનો પાંચમો ઓફલાઈન રાઉન્ડ યોજાશે, 8મી સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે, ફોર્મ ડાઉનલોડ કરી ડોક્યુમેન્ટની નકલ જોડી કાઉન્સેલિંગ સમયે લાવવાનુ રહેશે. અમદાવાદઃ એમબીએ-એમસીએની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ મુદતમાં વધારો કરાયા બાદ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કૉલેજોની ચોથા રાઉન્ડ બાદ ખાલી રહેલી 79 બેઠક પર પ્રવેશ માટે વધુ એક ઓફલાઇન પાંચમો રાઉન્ડ […]