હિંમતનગર રેલવે સ્ટેશન પર ઉદેપુર જતી ટ્રેનમાં 8 બાળકો ડરેલી હાલતમાં મળ્યા
પ્રાંતિજના મદ્રેસામાંથી મોડી રાતે બાળકો નાસી ગયા હતા પ્રાતિંજથી ચાલતા તલોદ પહોંચીને બાળકો ટ્રેનમાં બેસી ગયા હતા બે મૌલવીની પોલીસે પૂછતાછ શરૂ કરી હિંમતનગરઃ શહેરના રેલવે સ્ટેશન પર આજે સોમવારે સવારે અસારવા-ઉદેપુર ટ્રેનમાંથી આઠ બાળક ડરેલી હાલતમાં મળી આવ્યા હતા. જીઆરપી પોલીસે બાળકોને આઉટ પોસ્ટ ખાતે લાવીને પૂછપરછ કરતા આઠ બાળકો પ્રાંતિજના મદ્રેસામાંથી ગત મોડી […]