શેર સર્ટિફિકેટવાળા રહેઠાણના મકાનોની ટ્રાન્સફર ડ્યુટીમાં 80 ટકા માફ કરવાનો નિર્ણય
અગાઉ વેચનારને વેચાણ સમયે ડબલ માર પડતો હતો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો મહત્વનો મહેસુલી નિર્ણય, મૂળ ડયૂટીના 20 ટકા તથા દંડની રકમ મળીને લેવા પાત્ર ડ્યૂટી જેટલી જ રકમ વસૂલાશે ગાંધીનગરઃ રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરોમાં વર્ષો જુની રહેણાક સોસાયટીઓમાં શેર સર્ટિફિકેટ આપીને મકાનોના એલોટમેન્ટ કરાયા હતા. વર્ષ 2001-02 સુધી હાઉસિંગ કો-ઓપરેટિવ સોસાયટીઓ રજિસ્ટર્ડ કરાવીને […]