અમદાવાદમાં AMC દ્વારા પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશીપ ધોરણે વધુ 81 EV સ્ટેશન ઊભા કરાશે,
અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે સરકાર દ્વારા પ્રદુષણ ઘટાડવા માટે અપાતા પ્રોત્સાહનને કારણે ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. તેથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અગાઉ પીપીપી ધોરણે 12 ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત કર્યા બાદ હવે વધુ 81 ઈવી સ્ટેશનો પણ પીપીપી ધોરણે ઊભા કરાશે. જો કે મ્યુનિ. સામે […]