ગુજરાતમાં કોરોનાના 822 એક્ટિવ કેસ, 24 કલાકમાં વધુ 183 કેસ નોંધાયા
793 દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં, 78 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા, શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતીમાં દુખાવો થાય તો હેલ્થ વિભાગનો સંપર્ક કરવો ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે. ગઈકાલે શનીવારે રાજ્યમાં કોરોનાના કુલ 183 જેટલા કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ 822 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 29 જેટલા દર્દીઓ હાલ હોસ્પિટલમાં […]