1. Home
  2. Tag "86 seats vacant"

ફાર્મસીમાં ડ્રિગ્રી, ડિપ્લોમાંના 5013 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા બાદ 86 બેઠકો હજુ પણ ખાલી

અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીના અભ્યસક્રમોમાં બેઠકો વધવાની શક્યતાને પગલે પ્રવેશની કાર્યવાહીમાં થોડી વિલંબ થયો હતો. અને ફાર્મસી કાઉન્સિલની લીલ ઝંડી મળ્યા બાદ ફાર્મસીની 77 કોલેજો માટે પ્રવેશની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. જેમાં  પ્રથમ રાઉન્ડ માટેના સીટ એલોટમેન્ટની જાહેરાત બાદ 5013 વિદ્યાર્થીને પ્રવેશ ફા‌ળવાયો છે. સીટ એલોટમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓ 18 નવેમ્બર સુધીમાં ઓનલાઇન ફી ભરી શકશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code