બ્રાઝિલિયામાં 9મી બ્રિક્સ ઉદ્યોગ મંત્રીઓની બેઠકમાં ભારત સામેલ થયું
નવી દિલ્હીઃ બ્રાઝિલિયા – ફેડરલ ડિસ્ટ્રિક્ટના ઇટામારતી પેલેસ ખાતે બ્રાઝિલની અધ્યક્ષતામાં યોજાયેલી 9મી બ્રિક્સ ઉદ્યોગ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકનો મુખ્ય વિષય “વધુ સમાવેશી અને ટકાઉ શાસન માટે ગ્લોબલ સાઉથ સહયોગને મજબૂત બનાવવો” હતો. બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, તેમજ નવા સામેલ થયેલા સભ્યો ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા અને સંયુક્ત […]