સૈફ અલી ખાન પર હુમલાના આરોપીની ધરપકડ, 33 કલાક બાદ મુંબઈ પોલીસને મોટી સફળતા
                    બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તેના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં છરી વડે ઘણી વખત હુમલો કરનાર શકમંદ ઝડપાઈ ગયો છે. જાણકારી અનુસાર મુંબઈ પોલીસે તેને પકડી લીધો છે. હુમલાના 33 કલાક બાદ પોલીસને સફળતા મળી છે. અગાઉ આ માહિતી સામે આવી હતી કે આરોપીને છેલ્લે બાંદ્રા રેલવે સ્ટેશન પર જોવામાં આવ્યો હતો. ત્યારથી તેની ધરપકડના પ્રયાસો […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

