નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત, આજે ટીથર ડ્રોન બાજ નજર રાખશે
અમદાવાદઃ ભારત-પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોમાંચક મેચ યોજાશે. હાઈ વૉલ્ટેજ મેચને લીધે સમગ્ર સ્ટેડિયમ વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જમીની બંદોબસ્ત સાથે પોલીસ દ્વારા આકાશી નજારાથી પણ સમગ્ર સ્ટેડિયમ અને આસપાસના વિસ્તાર બાજ નજર રાખવામાં આવશે. શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ટેથર્ડ નામના ડ્રોન મદદથી સ્ટેડિયમ અને આસપાસમાં આવેલા પાંચ […]