કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા
                    નવી દિલ્હીઃ વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ (19168) સવારે 2.30 વાગ્યે કાનપુરના ગોવિંદપુરી પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેનના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. રેલવે, પોલીસ અને ફાયર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

