કોમર્શિયલ ગેસ સિલિન્ડર 39 રૂપિયા થયો મોંઘો
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા દરો રવિવારથી લાગુ થઈ ગયા છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 39 રૂપિયા વધીને […]