ગોધરા: સિગ્નલ ફળીયા વિસ્તારની જૂની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી
વડોદરાઃ ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિગ્નલ ફળીયા રોડ પર બિલાલ મસ્જિદ પાસે જૂનું બાંધકામ તેમજ રહેણાંક અને વાણિજ્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતી જૂની બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટના બની. બિલ્ડીંગમાં આવેલ 10થી વધુ મકાન અને દુકાનો આગની ચપેટમાં આવ્યા. ગોધરા, હાલોલ,કાલોલ, લુણાવાડા, શહેરા નગરપાલિકા ફાયર વિભાગની ટીમે સતત ત્રણ કલાક સુધી પાણી અને ફાયર ફોમનો […]