કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનો જામ્યો મેળાવડો
વેટ લાઈન અને ટુંડી તળાવમાં એકસાથે 30,000 પક્ષીઓનો વિહાર, સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓએ જમાવ્યું આકર્ષણ, રણમાં ભરાયેલા છીછરા પાણીમાં છબછબીયાં કરતા વિદેશી પક્ષીઓ સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી, ખારાઘોડા, ઝીંઝુવાડાના રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. રણના કેટલાક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે, એટલે છીછરાં પાણીમાં […]