IPL 2026 રેકોર્ડ: 100 છગ્ગાનો અનોખો રેકોર્ડ… અભિષેક શર્માએ કરી શાનદાર સિદ્ધિ
નવી દિલ્હી, 04 એપ્રિલ 2026: ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે અભિષેક શર્માએ 48 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. 228.57 ના સ્ટ્રાઇક રેટથી રમતા અભિષેકે આ ઇનિંગમાં ચાર સિક્સર ફટકારીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 100 છગ્ગા ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો, તેણે આ રેકોર્ડ યાદીમાં કેન વિલિયમસન અને હેનરિક ક્લાસેનને […]


