બ્રશસ્ટ્રોક્સ ઑફ લવઃ લાઇવ વેડિંગ પેઇન્ટિંગ એક નવો ટ્રેન્ડ
મેરેજ ની સીઝન માં એક નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે, તે છે લાઈવ વેડિંગ પેઇન્ટિંગ તેમજ પોટ્રેટ સ્કેચ અને કૅરિકેચર. 15 વર્ષથી વધુ અમદાવાદમાં તેમજ સમગ્ર ગુજરાત અને રાજસ્થાન માં પણ લાઈવ ઇવેન્ટ માં કાર્યરત મુકેશ પટેલ નું કહેવું છે કે આજના યુવાનો માટે, લગ્ન દરમિયાન લાઈવ વેડિંગ પેઇન્ટિંગ નો ટ્રેન્ડ જોર માં છે. કેટલાક […]