અમદાવાદમાં મ્યુનિ.સંચાલિત AMTS પ્રતિદિન એક કરોડની ખોટ કરે છે
AMTSનું દેવું 4025 કરોડે પહોંચ્યુ, વર્ષ 2023-24માં 141.80 કરોડની આવક સામે 541 કરોડ રૂપિયાનો ખર્ચ, AMTSની ખોટમાં રોજબરોજ થઈ રહેલો વધારો અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ ( એએમટીએસ)ની ખોટમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. એએમટીએસની માલિકીની બસો ખાનગી કોન્ટ્રાક્ટરોને શહેરી માર્ગો પર ચલાવવા માટે કોન્ટ્રાક્ટથી આપવામાં આવે છે. અને તેના રેટ પણ […]