પાકિસ્તાન માટે ભીખારીઓની વધતી સંખ્યા ચિંતાનો વિષય, હાલ 4 કરોડ ભીખારી
પાકિસ્તાનમાં 23 કરોડની વસ્તીમાંથી લગભગ 3.8 કરોડ લોકો ભીખ માંગીને જીવન ગુજારે છે. આ લોકો દરરોજ કરોડો રૂપિયાની ભિક્ષા એકઠી કરે છે. કરાચીમાં એક ભિખારી રોજ સરેરાશ 2000 રૂપિયા કમાય છે. લાહોરમાં આ રકમ 1400 રૂપિયા અને ઇસ્લામાબાદમાં 950 રૂપિયા છે. સમગ્ર દેશમાં ભિખારીઓ રોજના સરેરાશ 850 રૂપિયા કમાય છે. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ અનુસાર, […]