મુંબઈથી સ્કૂલબેગમાં લવાયેલો ગાંજાનો જથ્થો સુરતમાં પકડાયો
હાઈબ્રિડ ગાંજાના 30 લાખના જથ્થા સાથે યુવકની ધરપકડ પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી હતી મુંબઈના બંને સપ્લાયરને વોન્ટેડ જાહેર કરાયા સુરતઃ રાજ્યમાં ડ્રગ્સ, ગાંજો અને ચરસની હોરાફેરી વધતી જાય છે. ત્યારે મુંબઈથી હાઈબ્રિડ ગાંજો લઈને સુરત શહેરમાં આવેલા એક યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગાંજાના કેરિયર એવા આ યુવાને કોઈને શંકા ન જાય તે માટે […]