ઝાલાવાડના સુપ્રસિદ્ધ તરણેતરના ત્રિદિવસીય લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ
મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહીત વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન, મેળામાં કુલ 2500 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તૈનાત, ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અને જલાભિષેક કરાયો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડનો ભાતીગળ ગણાતો વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળોનો આજથી દબદબાભેર પ્રારંભ થયો છે. તરણેતરના ત્રિદિવસીય લોકમેળામાં લાખો લોકો ઉમટી પડશે.આ મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહીત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સંસ્કૃતિ, […]