UP આગામી 4 વર્ષમાં ‘એક ટ્રિલિયન ડોલર’નું અર્થતંત્ર બનશે: CM યોગી
લખનૌઃ ઉત્તર પ્રદેશ દિવસનું ઉદ્ઘાટન લખનૌના અવધ શિલ્પ ગ્રામ ખાતે ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું. 24 થી 26 જાન્યુઆરી સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં, મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ વિકાસ અભિયાન (CM YUVA) નું ઈ-પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 25,000 યુવા ઉદ્યોગસાહસિકોને તેમના ઉદ્યોગો […]