અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયના તાળાં તૂટ્યાં
જાણભેદુ તસ્કરો મહત્વના દસ્તાવેજો ઉઠાવી ગયા, ચોરીના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો, ઈસુદાન ગઢવીની ઓફિસમાં પણ તસ્કરોએ ફાંફાફોળા કર્યા અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ પર બાટાના શો રૂમ નજીક આવેલા આમ આદની પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો કાર્યાલયના તાળા તોડીને મહત્વના દસ્તાવેજો ઉઠાવી ગયા હોવાનું કાર્યાલય મંત્રી કહી રહ્યા છે. ચોરીના […]