આંધ્રપ્રદેશનાપૂર્વ સીએમ એન ચંદ્રબાબુ નાયડુની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ
દેશભરમાં ભ્રષ્ટાચાર મામલે તપાસ એજન્સીો સખઅત બનીને કાર્યવાહી કરી રહી છએ ત્યારે હવે સીબીઆઈના સકંજામાં આંઘ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સંડોવાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુની આજરોજ સવારે કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રીની સીઆઈડી દ્વારા સવારે 6 વાગ્યે નંદ્યાલા શહેરના જ્ઞાનપુરમ […]