ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે
અમદાવાદઃ દેશમાં લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષનો સમય બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આરંભી દીધી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધુ કોંગ્રેસને નુકશાન કર્યું હતું. 40થી વધુ બેઠકો એવી છે. કે, આમ આદમી પાર્ટીને લીધે કોંગ્રેસને […]