1. Home
  2. Tag "aap"

કેજરીવાલ પર ભાજપનો કટાક્ષ: “લાગા ચુનરી મેં દાગ, ઈડી કે પાસ જાઉં કૈસે”

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઈડી સમક્ષ બુધવારે હાજર નહીં થવાના મામલે ભાજપે ફરી એકવાર તેમની સામે નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કેજરીવાલને ભ્રષ્ટ ગણાવ્યા છે. તો આના પહેલા ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ભાગેડું ગણાવ્યા હતા. ભાટિયાએ કહ્યુ છે કે અરવિંદ કેજરીવાલે સમન પાછો […]

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

વિધાનસભામાં ‘આપ’નું સંખ્યાબળ ઘટી ચાર ઉપર પહોંચ્યું ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય તેવી શકયતા વર્ષ 2022 સાથે ભાજપ સાથે છેડો ફાડી ‘આપ’માં જોડાયા હતા અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે પોતાના પદ ઉપરથી રાજીનામું આપતા વિધાનસભાની એક બેઠક ખાલી પડી હતી. ભૂપત ભાયાણી આગામી સમયમાં ભાજપનો કેસરિયો ધારણ કરે તેવી શકયતા છે. […]

દિલ્હી શરાબ કૌભાંડ કેસઃ મધ્યપ્રદેશમાં ચૂંટણીપ્રચારને લઈને અરવિંદ કેજરીવાલ ED સમક્ષ થાય તેવી શકયતાઓ નહીંવત

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. જેને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભાજપા દ્વારા પણ દિલ્હી લિકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને અણિયારા સવાલો કરી રહી છે. દરમિયાન […]

દિલ્હીના આપના મંત્રી રાજકુમાર આનંદના ઘર સહીત 10 ઠેકાણાઓ પર ઈડીએ પાડ્યા દરોડા

દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી એજન્સીઓ દ્રાર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છએ ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણા સમયથી ઈડીના રડાર પર છે અનેક કૌંભાડ મામલે ઈડી આપના નેતાઓ પર સખ્ત નજર રાખઈ રહી છે ત્યારે આજે ઈડીના સકંજામાં વઘુ એક આપના નેતા આવ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણેએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી જોવા મળી હતી. EDએ […]

‘AAP’ના સાંસદ સંજ્ય સિહને દિલ્હી હાઈકોર્ટમાંથી ના મળી રાહત, ધરપકડ સામેની અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિહને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કથિત દારુ કૌભાંડમાં સંજ્ય સિંહે ધરપકડ અને રિમાન્ડની સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી હાઈકોર્ટે ફગાવી હતી. કથિત દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ સંજય સિંહની ધરપકડ કરીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યાં હતા. સંજ્યસિંહની ધરપકડને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં રોષ […]

દિલ્હી: AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે ED ના દરોડા

AAP ધારાસભ્યના ઘરે ED ના દરોડા અમાનતુલ્લાહ ખાનના ઘરે દરોડા  આ મામલે પાડવામાં આવી રહ્યા છે દરોડા  દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ બાદ હવે EDની ટીમ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે પહોંચી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ED હાલમાં મની લોન્ડરિંગ કેસમાં તેમના ઘરે દરોડા પાડી રહી છે. EDએ દિલ્હીના એન્ટી કરપ્શન […]

દિલ્હીમાં દારૂ કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ભાજપા ઉપર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં દારૂ કૌભાંડમાં ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ કરતા રાજકારણ ગરમાયું છે. તેમજ ભાજપ અને આમ આદમી પાર્ટી સામે વાક યુદ્ધ શરુ થયું છે. સમગ્ર મામલે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ઈડીએ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ આરંભીને સંજય સિંહના […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઈડીને સંજય સિંહની પાંચ દિવસની કસ્ટડી મળી

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ બાદ ઈડીએ તેમને કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ અદાલતે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. બીજી તરફ સંજય સિંહની ધરપકડને પગલે રાજકારણ ગરમાયું છે. તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર દેખાવો યોજીને વિરોધ નોંધાવ્યો હતો. ઈડીએ દારૂ કૌભાંડ કેસમાં […]

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કિંગપિન હજુ બહાર છે અને બહુ જલ્દી તેમનો નંબર આવશેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઈડીએ બુધવારે આમ આદમી પાર્ટીના સિનિયર નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહની ધરપકડ કરતા આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી દળોએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સંજ્ય સિંહની ધરપકડ બાદ રાજકારણ ગરમાવ્યું છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, […]

દિલ્હીઃ કથિત શરાબ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની ધરપકડ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કથિત દારૂ નીતિ મામલે ઈડીએ આજે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહના નિવાસસ્થાન ઉપર છાપો માર્યો હતો. આ કાર્યવાહી કથિત દારૂ કૌભાંડ મામલે કરવામાં આવી હતી. આ દરમિયાન ઈડી દ્વારા સંજ્યસિંહની લગભગ 10 કલાકની લંબાણ પૂર્વકની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ આમ આદમી પાર્ટીના સાંસદના નિવાસસ્થાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code