1. Home
  2. Tag "aap"

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પણ આપ તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે

નવી દિલ્હીઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય થયો હતો. જ્યારે પ્રથમવાર તમામ બેઠકો ઉમેદવાર ઉભા રાખનારી આમ આદમી પાર્ટીને પણ પાંચ બેઠકો મળી હતી. એટલું જ નહીં કેટલીક બેઠકો ઉપર આપના ઉમેદવારો બીજા ક્રમ ઉપર રહ્યાં હતા. જેથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોના ઉત્સાહમાં વધારો થયો છે. દરમિયાન હવે ચાલુ વર્ષે […]

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આપ પાર્ટીના દિગ્ગજ કહેવાતા નેતાઓની હાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે. આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો ખંભાળિયામાંથી પરાજય થયો છે. ઇસુદાન ગઢવી સામે ભાજપના મુળુભાઇનો વિજય થયો છે. બીજી તરફ પાટીદાર નેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંયોજક ગોપાલ ઇટાલીયા પણ કતારગામ બેઠક પરથી હાર્યા છે. તેઓની […]

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું પરિણામ : રાજકોટની કંઇ સીટ પર કોણ આગળ

રાજકોટ: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે. મતગણતરીની પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આજે 08.00 વાગ્યાથી રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે. રાજકોટની કઈ સીટ પર કોણ આગળ રાજકોટ ઈસ્ટ ઉદય કાનગડ ભાજપ રાજકોટ વેસ્ટ ડો.દર્શિતા શાહ ભાજપ […]

સુરતની આ હાઈ પ્રોફાઈલ બેઠક પર હતી, સૌ કોઈની નજર , કતાર ગામના AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા હાર તરફ

અમદાવાદ : ગુજરાતમાં સુરતના હાઈ પ્રોફાઈલ સીટ કતારગામ બેઠકના ચૂંટણી પરિણામ પર સૌની નજર છે, ત્યારે જાણવા મળી રહ્યું છે કે ભાજપાના ઉમેદવાર વિનોદ મોરડિયા હરીફ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કરતાં આઠ હાજર મતોથી આગળ છે.  ઉલ્લેખનીય છે કે આ સીટ પરથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આ જ […]

પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષોએ કરી સમીક્ષા, ત્રણેય પક્ષોને જીતવાની આશા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની 89 બેઠકોમાં સરેરાશ 62.89 ટકા મતદાન થયુ છે. જોકે 2017ની તુલનાએ અંદાજીત પાંચ ટકાનો મતદાનમાં ઘટાડો થયો છે.  આ વખતે ચૂંટણી જાહેર થયા બાદ મતદારોમાં નિરસતા જોવા મળી હતી. જાહેર સભાઓમાં પણ લોકોને ભેગા કરવા દરેક રાજકીય પક્ષો માટે મુશ્કેલ બન્યું હતુ. ચૂંટણીમાં ઓછુ મતદાન કયા પક્ષને તારશે અને કોને […]

ગુજરાત ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં મોછા મતદાનથી રાજકીય નેતાઓની ભય

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો ઉપર થયેલા ઓછા મતદાનને પગલે ઉમેદવારો અને રાજકીય પક્ષોના નેતાઓમાં ગભરાહટ ફેલાયો છે અને મતદારોએ કોની તરફેણમાં મતદાન કર્યું છે તેને લઈને અસમંજસ ભરી સ્થિતિમાં મુકાયાં છે. મતદારોનું મન પારખી શકવામાં નિષ્ફળ રહેલા રાજકીય નેતાઓમાં બીજા તબક્કાની 93 બેઠક ઉપર જંગી મતદાન થાય તે માટે બેઠકોનો […]

ગુજરાત ચૂંટણીઃ સુરતના મેયર અને રાજકોટમાં આપના નેતા સાઈકલ લઈને મતદાન કરવા પહોંચ્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનુ મતદાન હાલ ચાલી રહ્યું છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં મેયર સાઈકલ લઈને મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યાં હતા. જ્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટીના નેતા મોંઘવારીના વિરોધમાં સાઈકલ લઈને મતદાન મથક પહોંચ્યાં હતા. એટલું જ નહીં તેઓ સાઈકલની પાછળ ગેસનો બાટલો અને તેલનો ડબ્બો લઈને ગયા હતા. […]

ગુજરાતમાં આપને વધુ એક ઝટકો-  અબડાસા સીટ પરથી આપના ઉમેદવારની પીછેહટ, બીજેપીને આપ્યું સમર્થન

ગુજરાતમાં આપને બીજો ફટકો આપના ઉમેદવારે બીજેપીનો હાથ ઝાલ્યો અબડાસા બેઠકના ઉમેદવારે બીજેપીને આપ્યું સમર્થન અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીના ઉમેદવારોનો પણ રંગ બદલાતો જોવા મળી રહ્યો છે,એક પાર્ટી છોડીને બીજી પાર્ટીને સમર્થન આપતા ઉમેદવારોની સંખ્યા જાણે વધી રહી છે ગુજરાતમાં ભલે આપ ખૂબ પ્રચાર કરતી […]

ગુજરાત ચૂંટણીઃ પ્રચાર-પ્રસારમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, વિવિધ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખીને વેગવંતો પ્રચાર કરી રહ્યાં છે, એટલું જ નહીં રાજકીય પક્ષો રૂબરૂની સાથે સોશિયલ મીડિયા મારફતે પણ મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યાં છે. જેના કારણે સોશિયલ મીડિયાના વપરાશમાં પણ વધારો થયો છે. સુત્રોના જણાવ્યા […]

વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો ભય ભાજપને સતાવી રહ્યો છેઃ ગહેલોત

અમદાવાદઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નિરીક્ષક અશોક ગેહલોતે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની નિયમિત મુલાકાતોને હારની સંભાવના ગણાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું અને તેમના પર ભાજપ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું, ” યુપીની ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code