પંજાબમાં પૂર પીડિતો માટે AAPનું મોટું પગલું, CM ભગવંત માન સહિત દરેક ધારાસભ્ય પોતાનો પગાર દાન કરશે
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે તેમણે, તેમના સમગ્ર મંત્રીમંડળ અને આમ આદમી પાર્ટી (AAP) ના તમામ ધારાસભ્યોએ રાજ્યમાં પૂર રાહત કાર્ય માટે એક મહિનાનો પગાર દાન કરવાનો નિર્ણય લીધો છે. ભગવંત માને કહ્યું કે કુદરતી આફતને કારણે પંજાબે ઘણું નુકસાન સહન કર્યું છે અને આ સમય છે જ્યારે બધા પંજાબીઓએ એકબીજાને ટેકો આપવા […]