આસામમાંથી અલકાયદા સાથે સંકળાયેલા બે શંકાસ્પદ આતંકીઓની પોલીસે કરી ધરપકડ
આસામ પોલીસની સફળતા અલકાયદા સાથે સંકળાેલા બે આતંકીની ધરપકડ દિસપુરઃ- દેશમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓની પેની નજર મંડળાઈ રહી છે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો ભારતની શાંતિને ભંગ કરવાના સતત પ્રયત્નો કરતા રહે છે જો કે ભારતની સેના પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને આતંકીઓના નાપાક મનસુબાઓને નાકામ બનાવવામાં સફળ સાબિત થઈ રહી છે એજ શ્રેણીમાં આજે […]


