દર એક મિનિટે દેશમાં 170થી વઘુ આયુષ્માન કાર્ડ બનાવાયા , ગરિબ લોકોને મફ્તમાં ઈલાજની મળી સુવિઘા
દિલ્હીઃ પીએમ મોદીના અથાગ પ્રયત્નથી દેશની જનતાને ઓરગ્ય સેવાઓનો વિના મુલ્યે લાભ મળતો થયો છે આયુષ્યમાન યોજના હેછળ અનેક લોકોને મફ્તમાં આરોગ્ય સેવા મળી રહી છે ત્યારે દેશમાં દર 1 મિનિટે 177 આયુષ્માન કાર્ડ બની રહ્યા છે. માહિતી પ્રમાણે આરોગ્ય વીમો પ્રદાન કરવાની કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના હેઠળ, દર મિનિટે 177 આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા […]