ભોપાલમાં ત્યજી દેવાયેલી કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ મળી
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગે ત્યજી દેવાયેલી કારમાંથી 52 કિલો સોનું અને મોટી રકમની રોકડ જપ્ત કરી છે. કાર રતીબાદ વિસ્તારના મેંદોરીના જંગલમાંથી ત્યજી દેવાયેલી મળી આવી હતી. પોલીસ અને ઈન્કમટેક્સ એ જાણવાની કોશિશ કરી રહી છે કે કારમાં પૈસા અને સોનું કોણ છોડી ગયું. સોનાની કિંમત […]