એસ.જયશંકરે બેહરીનના વિદેશ મંત્રી અબ્દુલ લતીફ બિન અલજીયાની સાથે કરી મુલાકાત
નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સોમવારે નવી દિલ્હીમાં બહેરીનના વિદેશ મંત્રી અબ્દુલ લતીફ બિન રશીદ અલઝયાનીને મળ્યા અને 5મી ભારત-બહેરીન ઉચ્ચ સંયુક્ત કમિશન બેઠકમાં ફળદાયી ચર્ચાઓ થવાની આશા વ્યક્ત કરી. વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું, “મને નવી દિલ્હીમાં બહેરીનના વિદેશ મંત્રી અબ્દુલ લતીફ બિન રશીદ અલઝયાનીનું સ્વાગત કરતાં […]


