દિગ્ગજ સિંગર અભિજીત ભટ્ટાચાર્યનો આજે જન્મદિવસ, ઘણી ફિલ્મોમાં આપ્યા હિટ ગીતો
દિગ્ગજ સિંગર અભિજીત ભટ્ટાચાર્યનો આજે જન્મદિવસ 1990ના દાયકામાં તેનું નામ લોકપ્રિય ગાયકોની યાદીમાં અભિજીતે ઘણી ફિલ્મોમાં આપ્યા હિટ ગીતો મુંબઈ:દિગ્ગજ સિંગર અભિજીત ભટ્ટાચાર્યનો આજે જન્મદિવસ છે. તેઓ આજે 63 વર્ષના થયા છે. અભિજીતનો જન્મ કાનપુરમાં થયો હતો. તેમના પિતા ધીરેન્દ્રનાથ ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના રહેવાસી હતા. ચાર ભાઈઓમાં અભિજીત સૌથી નાનો છે. તેમણે કાનપુરમાં […]