ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ દેશભક્ત કે રાષ્ટ્રવાદી નથીઃ અભિજીત ભટ્ટાચાર્ય
મુંબઈઃ પોતાની ગાયકીથી લોકોના દિલ પર રાજ કરનાર જાણીતા ગીતકાર અભિજીત ભટ્ટાચાર્ય અગાઉ એક ઈન્ટરવ્યુમાં પાકિસ્તાની ગાયકોને પ્રમોટ કરવા બદલ સલમાન ખાનની ટીકા કરી હતી. દરમિયાન તાજેતરમાં ગાયકે કહ્યું કે બોલિવૂડમાં એક પણ અભિનેતા સાચો રાષ્ટ્રવાદી કે દેશભક્ત નથી. બોલીવુડના જાણીતા ગાયક અભિજીતે બોલીવુડના કેટલાક લોકો ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે, ફિલ્મ […]


