ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યોઃ 5 વર્ષમાં 3.75 લાખ લોકોએ ઉડાન ભરી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં વિદેશમાં અભ્યાસ અને રોજગાર અર્થે જવાનો ક્રેઝ વધ્યો છે. પાંચ વર્ષના સમયગાળામાં ગુજરાતમાંથી લગભગ 3.75 લાખ જેટલા નાગરિકો અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાં ગયા છે. જો કે, દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ઓછા નાગરિકો વિદેશમાં ગયા છે. સૌથી વધારે કેરલા, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશના યુવાનો વિદેશ ગયા છે. પ્રાપ્ત […]


