પોરબંદરના બાવળના જંગલમાં લાગેલી વિકરાળ આગ 6 કલાકે કાબુમાં આવી
બાવળના જંગલમાં દોઢ કિમીમાં લાગેલી આગ ભારે પવનને લીધે કાબુમાં વધુ પ્રસરી ભીષણ આગને કાબુમાં લેવાકોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી આગની જ્વાળાઓ બિરલા કોલોની સુધી પહોંચી જતાં લોકોને સ્થળાંતર કરાયા પોરબંદરઃ શહેરમાં બિરલા સ્કૂલની પાછળ આવેલા બાવળના જંગલમાં ગઈકાલે બપોરે આગ ફાટી નિકળતા દોડધામ મચી ગઈ હતી. આગના બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી […]